RBI બહાર પાડશે 100 અને પાંચ રૂપિયાના સિક્કા

નવી દિલ્હી, તા. 13 : ડૉ. એમ. જી. રામચંદ્રનની જન્મ શતાબ્દી પર 100 રૂપિયાનો સિક્કો સ્મારક તરીકે બહાર પાડવામાં આવશે. રામચંદ્રન એઆઈએડીએમકેના સંસ્થાપક હતા અને તેમની જન્મ શતાબ્દી પર એક પાંચ રૂપિયાનો સિક્કો પણ બહાર પાડવામાં આવશે, એમ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાની અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer