સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોલ્ડવેવ

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત,  તા. 12 : ઉતર ભારતનાં રાજ્યોમાં  બરફ વર્ષાના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં  શીત લહેરથી લોકો ઠુઠવાયા હતા. ગઈકાલે દિવસમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer