બીડીડી ચાલના રહેવાસીઓને મળશે જમ્બો ફ્લેટ

મુંબઈ, તા. 21 : વરલી, શિવરી, નાયગાવ અને એન. એમ. જોશી માર્ગની બીડીડી ચાલમાં રહેતા 16 હજાર ભાડૂતોને સાત વર્ષની અંદર જમ્બો સાઈઝ ઘર મળવાના છે અને આ માટે બીડીડી ચાલના પુન:વિકાસ માટેનો કાર્યક્રમ શનિવારે વરલીના જાંબેરી ગ્રાઉન્ડ ખાતે યોજાવાનો છે, જેમાં મહારાષ્ટ્રના હાઉસિંગ ખાતાના પ્રધાન અધ્યક્ષસ્થાને હશે, જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ યોજનાનું ભૂમિપૂજન કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer