વિજેન્દર સામે મુકાબલા માટે રોજ 10 કલાક પ્રેક્ટિસ

વિજેન્દર સામે મુકાબલા માટે રોજ 10 કલાક પ્રેક્ટિસ
નવી દિલ્હી, તા. 16 : મુક્કાબાજ વિજેન્દર સિંહ સામે મુકાબલા માટે ઓરિએન્ટલ સુપર મિડલવેઈટ ચૅમ્પિયન ઝુલ્ફીકાર મૈમતઅલી રોજ 10 કલાક પ્રેક્ટિસ કરે છે. ડબ્લ્યુબીઓ એશિયા પેસિફિક મિડલવેઇટ ચૅમ્પિયનશિપમાં પાંચમી અૉગસ્ટે તેમનો મુકાબલો થવાનો છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer