રોજર ફેડરર બન્યો વિમ્બલ્ડન ચૅમ્પિયન

રોજર ફેડરર બન્યો વિમ્બલ્ડન ચૅમ્પિયન
સ્વિટઝર્લેન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરરે રવિવારે ક્રોએશિયાના મારિન સિલિચને 6-3, 6-1, 6-4ના સીધા સેટમાં પરાજય આપી વિમ્બલ્ડન સિંગલ્સ ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી. ફેડરરની આ આઠમી જીત હતી. સિલિચ પહેલી વાર આ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યો હતો.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer