સરકારી જમીન પરની 3000 હાઉસિંગ સોસાયટીઓને ‘ઓનરશીપ’ બનાવાશે

મુંબઈ, તા. 17 : રાજ્યનું મહેસૂલ ખાતું પ્રીમિયમની ચુકવણી પર કલેક્ટરની જમીનનું ફ્રિહોલ્ડ પ્લોટ (ઓનરશીપ)માં રૂપાંતર કરવાની મંજૂરી આપે એવી સંભાવના છે. આ પગલાંથી એકલા મુંબઈમાં અંદાજે 3000 હાઉસિંગ સોસાયટીને લાભ થશે, જ્યારે સમગ્ર રાજ્યમાં આ પ્રકારની 22000 જેટલી સોસાયટીઓ છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer