વર્લ્ડ હૉકી લીગમાં મહિલા ટીમ આર્જેન્ટિના સામે 0-3થી હારી

જોહાનિસબર્ગ, તા.17: ભારતીય મહિલા ટીમનો વર્લ્ડ હોકી લીગ સેમિ ફાઇનલ્સના આખરી લીગ મેચમાં દુનિયાની ત્રીજા નંબરની ટીમ આર્જેન્ટિના સામે 0-3 ગોલથી પરાજય થયો હતો. જો કે ભારત આ મેચ પહેલા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હતું. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમની આવતીકાલે ઇંગ્લેન્ડ સામે ટક્કર થવાની છે. આજના મેચમાં આર્જેન્ટિનાએ બીજી, 14મી અને 2પમી મિનિટે ગોલ કર્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer