પાલિકાને એ-વૉર્ડમાં વેસ્ટ મેનેજમેન્ટ માટે નબળો પ્રતિસાદ

મુંબઈ, તા. 12 : મુંબઈ મહાનગરપાલિકાને એ-વૉર્ડ (કોલાબા-ચર્ચગેટ અને સીએસટી)માં વેસ્ટ મેનેજમેન્ટની બાબતમાં નબળો પ્રતિસાદ સાંપડયો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે એ વૉર્ડમાં ફક્ત એક જ ઠેકાણે કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવી રહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer