એકતા પાસે માતૃત્વ માટે સમય નથી : તુષાર કપૂર

એકતા પાસે માતૃત્વ માટે સમય નથી : તુષાર કપૂર
ગયા વર્ષે સરોગેસી દ્વારા પિતા બનનારો અભિનેતા તુષાર કપૂર હવે તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે સંતાકૂકડી રમી રહ્યો છે, જ્યારે બીજી તરફ તેની મોટી બહેન એકતા પર્સનલ લાઇફ કરતાં તેના ખૂબ જ `િબઝી શિડયુલ' માટે વધુ જાણીતી છે.
આ બાબતે તુષારે જણાવ્યું હતું કે `એકતા પોતાનાં કામ પાછળ પુષ્કળ સમય ફાળવે છે અને દેખીતી રીતે જ તેને જીવનમાં સ્થિર થવાનો એટલે કે માતૃત્વ અંગે વિચાર કરવાનો સુધ્ધાં સમય નથી. એકતા આત્રપ્રુનર છે અને તેની બાલાજી કંપની કૂદકેને ભૂસકે પ્રગતિનાં શિખરો સર કરી રહી છે.'

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer