પદ્માવતી ફિલ્મનો વિરોધ

પદ્માવતી ફિલ્મનો વિરોધ
પદ્માવતી ફિલ્મનો વિરોધ વધતો જાય છે. રાજસ્થાનના ચિતોડમાં મહિલાઓએ તેના વિરોધમાં ગઈકાલે તલવાર લઈ રેલી કાઢી હતી, જ્યારે આજે કેટલાંક સંગઠનોએ ચિતોડ બંધનું એલાન કર્યું છે. દરમિયાન, મુંબઈ પોલીસે પદ્માવતી ફિલ્મની નાયિકા દીપિકા પદુકોણના ઘર બહાર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer