ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારના આજે છેલ્લા દિવસે

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારના આજે છેલ્લા દિવસે

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારના આજે છેલ્લા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયતમાં બપોરે સભા સંબોધશે તેની પૂર્વસંધ્યાએ મજૂરા વિધાનસભા મતદાર ક્ષેત્રમાં ભાજપના વિધાનસભ્ય હર્ષ સંઘવીએ સમર્થકોની સાથે વેલકમ મોદીના બેનરની સાથે ફુગ્ગાઓ બાંધી હવામાં છોડયા હતા.                                                       

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer