આઇસીસી ક્રિકેટ કમિટીમાં લેહમેનના સ્થાને માઇક હેસન

આઇસીસી ક્રિકેટ કમિટીમાં લેહમેનના સ્થાને માઇક હેસન

નવી દિલ્હી, તા.23: ન્યૂ ઝીલૅન્ડના કોચ માઇક હેસન આઇસીસી ક્રિકેટ કમિટિમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કોચ ડેરેન લેહમાનના સ્થાને સભ્ય બન્યા છે. આઇસીસી ક્રિકેટ કમિટિના અધ્યક્ષપદે અનિલ કુંબલે છે. લેહમેને કમિટિમાંથી બોલ ટેમ્પરિંગની ઘટના બાદ રાજીનામું આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની પૂર્વ સુકાની બેલિંડા કલાર્ક અને સ્કોટલેન્ડના સુકાની કાઇલ કોઇત્ઝરને પણ કમિટિમાં સામેલ કરાયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer