યોગીએ લખનઊ સ્ટેડિયમનું નામ બદલ્યું

લખનઊ, તા. 6 : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટી-20 મેચની સિરીઝની બીજી મેચ લખનઊના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાશે.
આ સ્ટેડિયમનું નામ પહેલાં ઈકાના હતું, પરંતુ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મેચના 24 કલાક પહેલાં તેને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને સમર્પિત કરી દીધું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer