ભવન-ચોપાટીમાં રાજ-નરગિસની ફિલ્મ `આગ''

ભવન-ચોપાટીમાં રાજ-નરગિસની ફિલ્મ `આગ''
ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર અને સિને સોસાયટીના ઉપક્રમે યોજાતી અતીતની હિન્દી ફિલ્મોની શ્રેણીમાં, મંગળવાર 13 નવેમ્બરની સાંજે 5.45 વાગ્યે ભવન ચોપાટીના ગીતા મંદિર હૉલમાં રાજ કપૂર નિર્મિત-દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ `આગ' (1948) દર્શાવાશે. કલાકારો: રાજ કપૂર, નરગિસ, કામિની કૌશલ, નિગાર સુલતાના, પ્રેમનાથ. સંગીત : રામ ગાંગુલી. વહેલા તે પહેલાના ધોરણે નિ:શુલ્ક પ્રવેશ.Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer