ભારતમાં યોજાનારા હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું રમવું શંકાસ્પદ

ભારતમાં યોજાનારા હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું રમવું શંકાસ્પદ
કરાચી, તા. 9 : ભારતમાં 28 ડિસેમ્બરથી રમાનારા હોકી વિશ્વ કપમાં પાકિસ્તાનનું ભાગ લેવું શંકાસ્પદ છે. હકીકતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પોતાના દેશની રાષ્ટ્રીય હોકી ટીમને આર્થિક મદદ કરવાનો ઇનકાર કરી દીધો છે.
પાકિસ્તાન હોકી ઍસોસિયેશને હોકી ટીમના આવવા જવાના ખર્ચ અને ખેલાડીઓને મદદ કરવાની પીસીબી સમક્ષ માગણી કરી હતી જેને પીસીબીએ ઠુકરાવી દીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer