વિન્ડીઝ સામેની ત્રીજી ટી-20માં બુમરાહ, કુલદીપ અને ઉમેશને આરામ

વિન્ડીઝ સામેની ત્રીજી ટી-20માં બુમરાહ, કુલદીપ અને ઉમેશને આરામ
સિદ્ધાર્થ કૌલનો સમાવેશ  

નવી દિલ્હી, તા. 9 : ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ચેન્નઈ ખાતે રમાનારી ત્રીજી અને આખરી ટી-ટ્વેન્ટી મૅચમાં ત્રણ બૉલરોને આરામ આપ્યો છે. જસપ્રીત, બુમરાહ, કુલદીપ યાદવ અને ઉમેશ યાદવને આરામ આપવામાં આવ્યો છે. સિદ્ધાર્થ કોલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ મૅનેજમેન્ટે આ બાબતની જાહેરાત શુક્રવારે કરી હતી.
ત્રણેય બૉલરોને અૉસ્ટ્રેલિયાના પ્રવાસને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવ્યો છે જેથી તેઓ પૂરી રીતે ફિટ રહી શકે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer