પાકિસ્તાનમાં 18 વર્ષમાં 409 ડ્રોન હુમલામાં 2714 જણનાં મોત!

ઈસ્લામાબાદ, તા. 9 (પીટીઆઈ) : અમેરિકાએ જાન્યુઆરી, 2004થી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં કુલ 409 ડ્રોન હુમલા કર્યા છે, જેમાં 2714 લોકો માર્યા ગયા છે અને 728 ઘાયલ થયા છે એવું `ડૉન' અખબારના અહેવાલમાં જણાવાયું છે.
સીઆઈએ સંચાલિત ડ્રોન્સ દ્વારા કરાયેલા આ હુમલાઓ બજૌર, બન્નુ, હન્ગુ, ખૈબર, કુર્રમ, મોહમાંદ, ઉત્તર વજીરિસ્તાન, નુશ્કી, ઓરાકઝાઈ જેવા વિસ્તારો પર કરવામાં આવ્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer