મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતે ન્યૂ ઝીલેન્ડને 34 રને હરાવ્યું

ગુયાના, તા. 10 : વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થયેલા મહિલા ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં આજે ભારતે ન્યૂ ઝીલેન્ડને 34 રને હાર આપી છે.
ગ્રુપ-ઇમાં ભારતીય મહિલા ટીમ અને ન્યૂ ઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે વેસ્ટ ઇન્ડિઝના ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 194 રન બનાવ્યા હતા. ન્યૂ ઝીલેન્ડ ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 160 રન જ બનાવી શકી હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer