ડિમેટમાં સિક્યુરિટીઝ ટ્રાન્સફર કરવાની મુદત 1 એપ્રિલ સુધી લંબાવાઈ

મુંબઈ, તા.4 (ટીએનએસ) : બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ સિક્યુરિટીઝના ટ્રાન્સફરના ડિમટેરિયલાઈઝેશનની અંતિમ મુદત લંબાવીને 1 એપ્રિલ, 2019 સુધીની કરી છે.
સોમવારે સેબીએ કહ્યું કે, વિવિધ હિસ્સાધારકોની રજૂઆતના આધારે બોર્ડે નક્કી કર્યું છે કે અંતિમ મુદત 5 ડિસેમ્બર, 2018થી વધારીને 1 એપ્રિલ, 2019 કરવાનું નક્કી કરવામાં આવી છે. 

Published on: Tue, 04 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer