મુંબઈ-પુણે હેલિકૉપ્ટર સર્વિસ

મુંબઈ, તા. 5 : આગામી માર્ચથી હેલિકૉપ્ટરમાં પ્રવાસ કરનારા ઍપ દ્વારા પોતાની સીટ બુક કરાવી શકશે. અમેરિકામાં નાગરિકો માટે હેલિકૉપ્ટર ફ્લાઈટની વ્યવસ્થા સંભાળતી કંપની `ફ્લાય બ્લેડ'  સ્થાનિક વેન્ચર કૅપિટલ ફર્મ હન્ચ વેન્ચર્સ સાથેના સંયુક્ત સાહસ દ્વારા દેશમાં તેની આ સેવા શરૂ કરવાની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer