ડૉ. બાબાસાહેબ આંબેડકરનો આજે મહાપરિનિર્વાણ દિન

ડૉ. બાબાસાહેબ આંબેડકરનો આજે મહાપરિનિર્વાણ દિન
બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનો આજે મહાપરિનિર્વાણ દિન છે. તેમને અંજલિ આપવા હજારોની સંખ્યામાં તેમના અનુયાયી દાદર ચૈત્યભૂમિ ખાતે ઊમટી પડયા છે. આ અનુયાયીઓને નિ:શુલ્ક ભોજન પણ પીરસવામાં આવે છે

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer