ભાંડુપમાં મસમોટું વૃક્ષ થયું ધરાશાયી

ભાંડુપમાં મસમોટું વૃક્ષ થયું ધરાશાયી
ભાંડુપમાં સોનાપુર અને એલબીએસ માર્ગ જંકશન પાસે વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ ગઈકાલે સાંજે અચાનક તૂટી પડયું હતું. આ ઘટનામાં એક બાઈકરને ઈજા થઈ હતી, જ્યારે અન્ય વાહનોને નુકસાન થયું હતું. વૃક્ષ રસ્તા પર જ પડતાં ટ્રાફિકજામ સર્જાયો હતો

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer