મિકા સિંહની દુબઇમાં ધરપકડ

મિકા સિંહની દુબઇમાં ધરપકડ
દુબઈ, તા. 7 : સિંગર મિકા સિંહની દુબઈ પોલીસે ગઇકાલે ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે એક બ્રાઝિલ યુવતીનું યૌનશોષણ કર્યું છે. મિકાને દુબઈની મુરક્કાબાત પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા છે.
બ્રાઝિલની રહેવાસી 17 વર્ષની મૉડેલે મિકા પર આપત્તીજનક ફોટાઓ મોકલવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ ખુદે જઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મિકા સિંહ કોઈ એવૉર્ડ શૉમાં ભાગ લેવા દુબઈ ગયા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer