ડિજિટલ ચુકવણીની ખાસ સમિતિના વડા તરીકે નીલેકણીને મૂકતી આરબીઆઈ

ડિજિટલ ચુકવણીની ખાસ સમિતિના વડા તરીકે નીલેકણીને મૂકતી આરબીઆઈ
નવી દિલ્હી તા. 8: દેશમાંની ચૂકવણીઓના ડિજિટલાઈઝેશનનું મૂલ્યાંકન કરવાની ખાસ સમિતિના ચેરમેન તરીકે આરબીઆઈએ ઈન્ફોસિસના સહસ્થાપક નંદન નીલેકણીનું નામ જાહેર કર્યુ છે. અગાઉ યુઆઈડીએઆઈના ચેરમેન રહેલા નીલેકણી યુપીએ સરકારમાં આધાર કાર્ડના અમલીકરણ પર દેખરેખની કામગીરી પણ નિભાવી ચૂકયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer