કુંભ મેળો : બાન્દરાથી વધુ વિશેષ ટ્રેન

મુંબઈ, તા. 14 : પશ્ચિમ રેલવેએ વધુ એક કુંભ મેળા વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નં. 09085 બાન્દરા-ટર્મિનસ-અલ્હાબાદ છે.  આ સ્પેશિયલ શુક્રવાર, 18 જાન્યુઆરી, 1લી ફેબ્રુઆરી અને 1લી માર્ચે બાન્દરાથી રાતે 12.10 વાગે રવાના થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer