રણવીરસિંહની નરેન્દ્ર મોદીને `જાદુકી જપ્પી''

રણવીરસિંહની નરેન્દ્ર મોદીને `જાદુકી જપ્પી''
નવી દિલ્હી, તા. 14 :?રણવીરસિંહ હાલમાં નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી ગયો હતો. તેની સાથે બૉલીવૂડની ઘણી સેલિબ્રિટીઝ પણ હાજર હતી. આ મિટિંગમાં રણવીર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેટતો જોવા મળ્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં રણવીરે ટ્વીટ કર્યું હતું કે `જાદુ કી જપ્પી : સૌથી શ્રેષ્ઠ દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખૂબ જ ખુશી થઈ'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer