`સાજન ચલે સસૂરાલ''ની રિમેકમાં દેવ આનંદનો પૌત્ર ઋષિ ચમકશે

`સાજન ચલે સસૂરાલ''ની રિમેકમાં દેવ આનંદનો પૌત્ર ઋષિ ચમકશે
વર્ષ 2019માં એક નવા જ સ્ટાર કિડસની સિલ્વર ક્રીન પર એન્ટ્રી થશે. તે વિતેલા જમાનાના મહાન અભિનેતા દેવ આનંદનો પૌત્ર છે. તેનું નામ ઋષિ આનંદ છે અને સુનિલ આનંદનો પુત્ર છે. ઋષિ આનંદ ગોવિંદાની સુપરહિટ ફિલ્મ સાજન ચલે સસૂરાલની રીમેકથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે. ઋષિએ દાદા દેવ આનંદની કોઇ કલાસીક ફિલ્મની રીમેકથી પદાર્પણ કરવાના બદલે ગોવિંદાની ચીલચાલુ મનોરંજક ફિલ્મ સાજન ચલે સસુરાલની રીમેકને પસંદ કરી છે. ઋષિની ફિલ્મમાં ચંકી પાંડે, આર્ય બબ્બર, હેમંત પાંડે અને ઇશિતા રાજ હશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer