મહિલા સશક્તીકરણ ક્ષેત્રે યોગદાન આપવા બદલ રવિના ટંડનનું સમ્માન

મહિલા સશક્તીકરણ ક્ષેત્રે યોગદાન આપવા બદલ રવિના ટંડનનું સમ્માન
મહિલા કલ્યાણ અને સશક્તીકરણ ક્ષેત્રે વિવિધ કાર્યો કરવા બદ્લ અભિનેત્રી રવિના ટંડનનું ઇન્ટરનેશનલ વિમેન એમ્પાવરમેન્ટ સમિટ એન્ડ એવૉર્ડ્સ 2019 (આઇડબલ્યુઇએસ-2019) સમ્માન કરવાનો નિર્ણય લીધો હતો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિનાએ કહ્યું કે, 21મી સદીમાં મહિલા હોવું એ જ મોટું સમ્માન છે. અન્ય યુવા મહિલાઓ સાથે મળીને હું નારીવાદની દિશામાં કાર્ય કરવા પ્રતિબદ્ધ છું અને ત્રી- પુરુષ સમાનતા મળે એ માટે પ્રયત્નશીલ છું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer