રેશ્મા પટેલ પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડશે

પોરબંદર, તા. 13 : ભૂતપૂર્વ પાસ કન્વીનર અને ભાજપનાં નેતા રેશ્મા પટેલે પણ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાનું મન બનાવી લીધું છે. રેશ્મા પટેલે જણાવ્યું છે કે, હું લોકસભા ચૂંટણી લડીશ, હું પોરબંદરથી ચૂંટણીમાં ઝંપલાવીશ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer