મોબાઈલ ઍપ દ્વારા મળશે હવામાનની માહિતી

મુંબઈ, તા. 28 : દેશના 200 શહેરના હવામાનની વર્તમાન સ્થિતિની માહિતી અત્યંત સરળ શબ્દોમાં આપનારા મૌસમ ઍપનું સોમવારે લોકાર્પણ કરવામાં આવ્યું. અર્થ સાયન્સ વિભાગના સ્થાપના દિન નિમિત્તે અર્થ સાયન્સ ખાતાના પ્રધાન ડૉ. હર્ષ વર્ધનના હસ્તે આ ઍપનું લોકાર્પણ કરાયું હતું. આ ઍપ દ્વારા હવામાન, તાપમાન, આર્દ્રતા, પવનની દિશા વગેરેની  માહિતી મળશે. 
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer