ફૂટપાથવાસી માટે ગૌરવની ક્ષણ

ફૂટપાથવાસી માટે ગૌરવની ક્ષણ
 છત્રપતિ શિવાજી ટર્મિનસની નજીકની ફૂટપાથમાં રહેતા સલીમ શેખની 17 વર્ષની પુત્રી અસમા 40 ટકા સાથે એસએસસીમાં ઉત્તીર્ણ થઈ છે. તેના પિતા સલીમ છ મહિનાની ટયુશન ફી લૉકડાઉનને લીધે ભરી શક્યા નહોતા. પિતા હવે પુત્રીને આગળ ભણવવા ઉત્સુક છે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer