નીટ-પીજી કાઉન્સેલિંગ 12 જાન્યુ.થી : માંડવિયા

નવી દિલ્હી, તા.9 : જૂનિયર ડોકટરો માટે 12 જાન્યુઆરી, 2022થી નીટ પીજી કાઉન્સેલિંગની પ્રક્રિયા શરુ થશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આ અંગે જાણ કરી છે. તેમણે કહ્યંy કે રેસીડેંટ ડોકટરોને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આશ્વાસન અનુસાર, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નીટ-પીજી કાઉન્સેલિંગ 1ર જાન્યુઆરીથી શરુ કરવામાં આવી રહ્યું છે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer