મકાઉ અૉપનમાં ભારતીય ગોલ્ફર ગગનજીત ભુલ્લર ચૅમ્પિયન

મકાઉ અૉપનમાં ભારતીય ગોલ્ફર ગગનજીત ભુલ્લર ચૅમ્પિયન

નવી દિલ્હી, તા.22: ભારતીય ગોલ્ફર ગગનજીત ભુલ્લર મકાઉ ઓપનમાં બીજીવાર ચેમ્પિયન થયો છે. તેનો આ કુલ આઠમો એશિયન ટૂર ખિતાબ છે.
ભુલ્લરે આ પહેલા 2012માં પણ મકાઉ ઓપન ગોલ્ફ ટૂર્નામેન્ટ જીતી હતી. અન્ય ભારતીય ખેલાડી અજીતેશ સંધૂ બીજા સ્થાન પર રહ્યો હતો. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer