એક જ ટુર્નામેન્ટમાં ફેડરર-નડાલને હરાવનારો ગોફિન છઠ્ઠો ખેલાડી

એક જ ટુર્નામેન્ટમાં ફેડરર-નડાલને હરાવનારો ગોફિન છઠ્ઠો ખેલાડી
લંડન, તા. 19: એટીપી ફાઈનલ્સમાં ખિતાબના પ્રબળ દાવેદાર રોઝર ફેડરરને હરાવીને ડેવિડ ગોફિને અંતિમ ચારમાં પ્રવેશ કર્યો છે. હવે ગોફિનનો સામનો ગ્રિગોર દિમિત્રોવ સાથે થશે. બેલ્જિયમના ગોફિને અત્યાર સુધીમાં ફેડરરને ક્યારેય હરાવ્યો નહોતો. આ રીતે એક જ ટુર્નામેન્ટમાં ફેડરર અને રાફેલ નડાલને હરાવનારો ગોફિન છઠ્ઠો ટેનિસ ખેલાડી બન્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer