હવે `પદ્માવત''નો પણ વિરોધ : કરણી સેનાના કાર્યકરોની અટક

હવે `પદ્માવત''નો પણ વિરોધ : કરણી સેનાના કાર્યકરોની અટક
સંજય લીલા ભણસાલીની ફિલ્મ `પદ્માવતી'નું નામ બદલાવીને `પદ્માવત' કરાયું છતાં તેનો વિરોધ યથાવત્ છે. દીપિકા પદુકોણ અભિનીત આ ફિલ્મ 21 જાન્યુઆરીએ રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેડીની આગેવાનીમાં શુક્રવારે પેડર રોડસ્થિત સેન્સર બોર્ડની અૉફિસે ઘેરાવનું એલાન અપાયું હતું. કરણી સેનાના સેંકડો કાર્યકરો આ દેખાવો માટે ઊમટયા હતા તેમાંથી 96 જેટલા આગેવાનો અને કાર્યકરોની હાજીઅલી નજીક પોલીસે અટક કરી હતી            

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer