પ્રૉવિડન્ટ ફન્ડનો વ્યાજદર 8.65 ટકા જાળવી રખાશે ?

 
નવી દિલ્હી, તા. 22 : આગામી સામાન્ય ચૂંટણીને લક્ષમાં રાખીને એનડીએ સરકાર પ્રૉવિડન્ટ ફન્ડ (પીએફ) પરના વ્યાજનો દર ગયા વર્ષના 8.65 ટકાના સ્તરે જાળવી રાખવા માગે છે, પણ જો તેના વ્યાજની વાર્ષિક આવક પર વળતરની ગણતરી કરવામાં આવે તો તેની ચુકવણી 8.5 ટકાના દરે થઈ શકે, પણ સરકાર 2015ના અૉગસ્ટથી ઇપીએફઓએ જે શૅર્સ ખરીદ્યા છે તેમાંથી થોડાનો વેચાણ-નિકાસ કરવા વિચારી રહી છે, જેથી 8.65 ટકાનો વ્યાજદર જાળવી શકાય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer