સિમ્ફનીનો ત્રિમાસિક નફો વધીને રૂા.66.31 કરોડ

વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સિમ્ફની લિ.નો ત્રિમાસિક ચોખ્ખો નફો રૂા.66.31 (રૂા.54.93) કરોડનો થયો છે. કંપનીની કુલ આવક રૂા.225.67  કરોડની હતી, જે ડિસેમ્બર-16ના ત્રિમાસિક ગાળામાં રૂા.189.57 કરોડની થઈ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer