મહિલા ટી-20 વર્લ્ડ કપ નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે

દુબઇ તા.23: મહિલા ટી-20 વિશ્વ કપ આ વર્ષે તા. 9 થી 24 નવેમ્બર દરમિયાન વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર રમાશે. યજમાન વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ 2016માં ઓસ્ટ્રેલિયાની હરાવીને આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી. ટી-20 મહિલા વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દ. આફ્રિકા અને શ્રીલંકા નજરે પડશે.© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer