આફ્રિકા પ્રવાસ પહેલાં સચીન સાથે મહિલા ક્રિકેટ ટીમની સેલ્ફી

આફ્રિકા પ્રવાસ પહેલાં સચીન સાથે મહિલા ક્રિકેટ ટીમની સેલ્ફી
મહાન ક્રિકેટર સચીન તેંડુલકરે આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મુલાકાત લીધી હતી અને મિતાલી રાજના સુકાનીપદ હેઠળની મહિલા ટીમના ખેલાડીઓનો દ. આફ્રિકાના પ્રવાસે રવાના થતાં પહેલાં ઉત્સાહ વધાર્યોં હતો. આ દરમિયાન સચીન તેંડુલકરે મિતાલી , હરમનપ્રિત અને અન્ય ખેલાડીઓને આફ્રિકાની ધરતી પર કઇ રીતે બેટિંગ કરવું તેની ટિપ્સ આપી હતી. ભારતીય મહિલા ટીમ આફ્રિકામાં 5 વન ડે અને 5 ટી-20 મેચની શ્રેણી રમવાની છે. મહિલા ક્રિકેટરોને સચીન સાથે સેલ્ફી પણ લીધી હતી. © 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer