દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાંથી ઝુલન ગેસ્વામી આઉટ

દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાંથી ઝુલન ગેસ્વામી આઉટ
નવી દિલ્હી, તા. 13 : ઈજાના કારણે ભારતની અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામી દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચોની ટી20 સીરીઝ રમી શકશે નહી. બીસીસીઆઈએ એક નિવદેનમાં કહ્યું છે કે, ઝુલનને એડીના ભાગે ઈજા પહોંચી છે અને એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ કહ્યું છે કે, ડોક્ટરોએ ઝુલન ગોસ્વામીને આરામની સલાહ આપી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer