હજારો ખેડૂતોને વતન પાછા મોકલવા રેલવે ખાતાએ સોમવારે રાત્રે સીએસએમટી ખાતે બે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી હતી

હજારો ખેડૂતોને વતન પાછા મોકલવા રેલવે ખાતાએ સોમવારે રાત્રે સીએસએમટી ખાતે બે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી હતી
વિવિધ માગણીઓ માટે લગભગ 280 કિલોમીટરનો પ્રવાસ કરીને મુંબઈ આવેલા હજારો ખેડૂતોને તેમના વતન પાછા મોકલવા માટે રેલવે ખાતાએ સોમવારે રાત્રે સીએસએમટી ખાતે બે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી હતી. ટ્રેનને વધારાના ડબ્બા પણ જોડયા હતા. તસવીર ટ્રેનની પ્રતીક્ષા કરી રહેલા ખેડૂતોની છે   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer