જયપુર ઍઐરપોર્ટ પર જિજ્ઞેશ મેવાણીની અટકાયત

જયપુર, તા. 16 : રાજસ્થાનના નાગૌર જીલ્લામાં પ્રસ્તાવિત મિટિંગ પહેલા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની જયપૂર એરપોર્ટ ઉપરથી જ પોલીસે અટકાયત કરી હતી. મેવાણી નાગૌરના મેરટામાં એક મિટિંગ સંબોધિત કરવાના હતા. જ્યાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. મેવાણીને શહેરમાં ફરવા ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer