મોંટેકાર્લો ઓપનમાં જોકોવિચનો સંઘર્ષ બાદ વિજય : નડાલની આગેકૂચ

મોંટેકાર્લો ઓપનમાં જોકોવિચનો સંઘર્ષ બાદ વિજય : નડાલની આગેકૂચ

મોટેંકાર્લો, તા.19: દુનિયાના પૂર્વ નંબર વન સર્બિયાના નોવાક જોકોવિચે મોંટેકાર્લો ટેનિસ ટૂર્નામેન્ટમાં બોર્ના કોરિચ નામના ખેલાડીને હાર આપવા માટે 10 મેચ પોઇન્ટની જરૂર પડી હતી. આ પછી જોકોવિચનો અંતે 7-6 અને 7-પથી વિજય થયો હતો.બીજી તરફ નંબર વન રાફેલ નડાલે શાનદાર શરૂઆત કરીને બીજા રાઉન્ડમાં સ્લોવેનિયાના ખેલાડી અલજાજ બેદેનેને 6-1 અને 6-3થી હાર આપી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer