ગુજરાતમાં કેદીઓ સંચાલિત પહેલો પેટ્રોલ પંપ વડોદરામાં

ગુજરાતમાં પ્રથમ વખત પેટ્રોલ પંપનું સંચાલન વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના કેદીઓ દ્વારા કરવામાં આવશે. આવો પહેલો પેટ્રોલ પંપ તેલંગાણામાં ચાલે છે. વડોદરામાં આ પેટ્રોલ પંપની 90 ટકા આવક કેદી વેલફેર ફંડમાં જમા કરાશે અને 10 ટકા રાજ્ય સરકારને ખર્ચ પેટે આપવામાં આવશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer