ભવન-અંધેરીમાં કલાસિકલ ફયુઝન સંગીતનો કાર્યક્રમ


ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના ઉપક્રમે શનિવાર, 21 જુલાઈની સાંજે 6.30 વાગ્યે ભવન્સ કેમ્પસના એસ.પી.જે. સભાગૃહમાં ગ્રાન્ડ પિયાનિસ્ટ દીપક શાહ તથા ફલ્યુટવાદક બહેનો સુચિસ્મિતા-દેબપ્રિયા દ્વારા કલાસિકલ ફયુઝન મ્યુઝિકનો કાર્યક્રમ રજૂ થશે. સંચાલન કરશે પ્રીતિ શાહ. પ્રવેશ વ્યવસ્થા માટે સંપર્ક : 65280107, 26256017.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer