નાલાસોપારા : બંગલામાંથી આઠ દેશી બૉમ્બ પકડાયા

મુંબઈ, તા. 10 : નાલાસોપારામાં એટીએસે કરેલી એક મોટી કાર્યવાહીમાં એક બંગલા પર છાપો મારી શકમંદ વૈભવ રાઉતને અટકમાં લઈ તેના ઘરમાંથી આઠ દેશી બૉમ્બ તેમ જ બૉમ્બ બનાવવાની સામગ્રી હાથ કરી છે. નાલાસોપારાની ભાંડાર ચાલીમાં રહેતા સનાતન સંસ્થાના કાર્યકર્તાના ઘરેથી કેટલાક અંતરે આવેલી એક દુકાનમાંથી બૉમ્બ બનાવવાની સામગ્રી ભારે પ્રમાણમાં હાથ કરવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer