એફડીસી દવાઓના પ્રતિબંધ સામે વોકહાર્ડની હાઈ કોર્ટમાં અરજી

નવી દિલ્હી, તા. 14 (પીટીઆઈ): કેન્દ્ર સરકારે 328 ફિકસ્ડ ડોઝ કોમ્બીનેશન (એફડીસી) દવાઓનાં ઉત્પાદન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકયાના એક સપ્તાહ બાદ ભારતીય ફાર્મા કંપની વોકહાર્ડે શુક્રવારે આરોગ્ય મંત્રાલયના આ નિર્ણય સામે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
વોકહાર્ડની એન્ટિ ઇન્ફ્લેમેટરી દવા એસ પ્રોક્સીવોન પ્રતિબંધિત 328 દવાઓમાં આવી જાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer