ટાન્ઝાનિયામાં બોટ ગરકાવ થઈ જતાં 79 યાત્રીની જળસમાધિ

નૈરોબી, તા. 21 (પીટીઆઇ) : ટાન્ઝાનિયાના લેક વિક્ટોરિયામાં એક બોટ ડૂબી જતાં કમસેકમ 79 જણનાં મોત થયાં હતાં તેવું સરકારી મીડિયાના અહેવાલમાં પ્રાંતીય ગવર્નરે જણાવ્યું હતું.
આ જીવલેણ દુર્ઘટનામાં બચી ગયેલા યાત્રીઓની શોધ માટે અભિયાન હાથ ધરાયું હતું.
મ્વાન્ઝા ગવર્નર જોન મોંગેલાએ જાનહાનિને સમર્થન આપ્યું હતું.

Published on: Sat, 22 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer