વિરાટ અને મીરાબાઈનું ખેલરત્ન એવૉર્ડથી સન્માન

વિરાટ અને મીરાબાઈનું ખેલરત્ન એવૉર્ડથી સન્માન
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને વર્લ્ડ ચેમ્પિયન મહિલા વેઇટ લીફટર્સ મીરાબાઇ ચાનુને ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કર્યાં હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બીજા 20 ખેલાડીને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા, માતા સરોજ કોહલી અને મોટાભાઇ વિકાસ સાથે એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહયો હતો.

Published on: Wed, 26 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer