બુલેટ ટ્રેન માટેનું ફંડ જપાને અટકાવ્યું

બુલેટ ટ્રેન માટેનું ફંડ જપાને અટકાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રકલ્પમાં વધુ એક અવરોધ ઊભો થયો છે. આ પ્રકલ્પ માટે આર્થિક સહાય આપનારા જાપાન ઇન્ટરનેશનલ કો-અૉપરેશન એજન્સી `જાપકા'એ ખેડૂતોને જમીન આપવા માટે ઉઠાવેલા વાંધા પ્રત્યે આંગળી ચીંધીને નાણાં અટકાવ્યાં છે. તેથી આ પ્રકલ્પનું કામ વધુ વિલંબમાં મુકાય એવી શક્યતા છે.
કુલ એક લાખ કરોડ રૂપિયાના પ્રકલ્પમાં 80,000 કરોડ રૂપિયા જેટલી રકમ `જાયકા' તરફથી આપવામાં આવશે.
આ પ્રકલ્પ માટે ખેડૂતોએ જમીન આપવા સામે વિરોધ દર્શાવ્યો છે.

Published on: Wed, 26 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer